Kavita saṅgraha :- Pritana rango ( કવિતા સંગ્રહ :- પ્રીતના રંગો )
Authors:
મહેન્દ્રસિંહ ઠાકોર,
Publish Date/ Year : જાન્યુઆરી ૨૦૨૫ | Format: Paperback | Genre : Textbooks & Study Guides | Other Book Detail
Publish Date/ Year : જાન્યુઆરી ૨૦૨૫ | Format: Paperback | Genre : Textbooks & Study Guides | Other Book Detail
અભ્યાસમાં કવિતાઓ કે પાઠના ભાવ, લાગણીઓ કે ઉર્મિઓ શિક્ષકોએ એ રીતે રજૂ કરી કે આજદિન સુધી એ ધબકી રહી છે.જે હું ક્યારેય ભૂલી શકીશ નહીં. એ મિત્રોને હું કઈ રીતે ભૂલી શકું જેમને મને ડગલે પગલે પ્રોત્સાહિત કર્યો છે ખાસ કરીને રાહુલ દેસાઈ, સાગર ઠાકોર, નયન પ્રજાપતિ, વિશાલ નાયી, કિરણ ઠાકોર, પાર્થ મોચી, કિશન ઠાકોર... તેમજ પ્રત્યક્ષ- અપ્રત્યક્ષ જેને પણ મને પ્રોત્સાહિત કર્યો છે એ બધાનો હૃદયપૂર્વક આભાર. મારા વઢિયાર તણા વતનને કેમેય ભૂલાય જેને મને શબ્દ શિખવ્યા, જેને મને જીંદગીના નોખા અનુભવો પુરા પાડ્યા છે જેને મારામાં અનોખી સુગંધ ભરી છે. જેના થકી મારું આ પ્રથમ પુસ્તક પ્રકાશિત થઈ રહ્યું છે. તેમજ પુસ્તક છપાવવામાં પરોક્ષ-અપરોક્ષ મદદ કરનાર તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર.
Pages
૧૨૦ pages
૧૨૦ pages
Language
ગુજરાતી
ગુજરાતી
Publication date
જાન્યુઆરી ૨૦૨૫
જાન્યુઆરી ૨૦૨૫
ISBN-13
૯૭૮-૯૩-૬૬૭૮-૩૩૬-૯
૯૭૮-૯૩-૬૬૭૮-૩૩૬-૯
Book Also Available On
Share: